Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the image-sizes domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u849692790/domains/higujarat.com/public_html/guj/wp-includes/functions.php on line 6114

Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the image-sizes domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u849692790/domains/higujarat.com/public_html/guj/wp-includes/functions.php on line 6114
ZODIAC દ્વારા સમર 2023 રજૂ કરાયુ; પોઝીતાનો લિનેન કલેક્શન – Hi Gujarat Gujarati

ઇટીલીયન રિવીયેરા પર અમાલ્ફી કોસ્ટ પર કલર્સ ઓફ સમર સીનથી પ્રેરીત

અમદાવાદ: લિનેન એ ટેક્સ્ટાઇલ વણાટમાં વપરાતુ સૌથી જૂનુ ફેબ્રિક છે. Flax છોડની ડાળીઓમાંથી વણાયેલ આ વણાટને વિશ્વના સૌથી મજબત કુદરતી ફાયબર તરીકે ઓળખી કઢાયુ છે. લિનેન ફેબ્રીકનું વણાટ હવાનું આવનજાવન મુક્ત રીતે થાય તેની ખાતરી રાખે છે જે તેને ઉત્તમ ઉનાળુ તૈયાર વસ્ત્ર બનાવે છે.

ZODIAC એવા લિનેનનો ઉપયોગ કરે છે જેને ફ્રાંસના નોરમંડી પ્રદેશમાં ઉગાડવામાં આવેલા Flaxમાંથી વણવામાં આવ્યુ હોય, જે વિશ્વમાં અનેક શ્રેષ્ઠ ગુણવત્તાઓમાંનું એક છે. આ પ્રદેશની વિશિષ્ટ માટી અને આબોહવા સાથે સ્થાનિક Flax ઉત્પાદકો દ્વારા વારસામાં મળેલી કુશળતાના ઉપાર્જન સાથે વધુ બારીક Flax છોડો ઉચ્ચ ગુણવત્તાવાળા લિનેન ફેબ્રીકમાં પરિણમે છે.

લિનેન શર્ટ્સ પ્રત્યેક વોશ એન્ડ વેર સાથે વધુ આરામદાયક બનતા જાય છે, હકીકતમાં અદ્યત્ન, કુદરતી કરચલીવાળ દેખાવ તમારા ઉનાળુ દેખાવની સુંદરતામાં ઉમેરો કરે છે.

આ કલેક્શનની કલર પેલેટ પોઝીતાનો જાદુઇ દ્રશ્યનું પ્રતિબિંબ પાડે છે, જે એક અપ્રચલિત શહેર છે અને ટાલીયન રિવેરા પર અમાલ્ફી કોસ્ટ (દરિયાકિનારે) આવેલું છે – જેમાં રંગ વિનાના ઉનના કાપડ, ગુલાબી, પીળા અને ટેરા કોટા ઘરો પર્વતોની બાજુથી સ્ફટિક વાદળી ભૂમધ્ય સમુદ્રના પાણી સુધી ઉતરી આવે છે.

તે સોલિડ્ઝ, પટ્ટાઓ અને ચેક્સમાં ટૂંકી અને લાંબી બાયમાં ઉપલબ્ધ છે અને તેનો ZODIAC લિનેન જેકેટ્સ, ટ્રાઉઝર્સ અને બંધગળા સાથે અત્યંત ઉત્કૃષ્ટ દેખાવ માટે મેળ બેસાડી શકાય છે.

આ લોન્ચ પર ટિપ્પણી કરતા શ્રી સલમાન નૂરાની (ZCCLના વાઇસ ચેરમેન અને એમ.ડી.)એ જણાવ્યુ હતુ કે, “અત્યારથી આશરે બે દાયકા પહેલા અમે લગભગ બે દાયકાથી અમે સમજદાર ભારતીય પુરૂષો માટે લિનેન પહેરવા માટે તૈયાર કપડાંનો શ્રેષ્ઠ સંગ્રહ લાવ્યા છીએ. વાસ્તવમાં, અમારા ગ્રાહકો સમગ્ર ભારતમાં જોવા મળતા સખત તાપમાનને ધ્યાનમાં રાખીને દર વર્ષે તેમના ઉનાળાના કપડાને તાજા કરવા માટે એક મુદ્દો બનાવે છે.”

ZODIACના 2023 પોઝીતો કલેક્શનના ઓનલાઇન પ્રિવ્યૂ માટે

: https://www.zodiaconline.com/shirts/linen-shirts

ઇન-સ્ટોરઃ સ્ટોર લોકેટર: https://www.zodiaconline.com/storelocator      

ZCCL વિશે*

Zodiac કોલ્ધીંગ કંપની લિમીટેડ (ZCCL) એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને છૂટક વેચાણ સુધીની સમગ્ર કપડાની ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન પાયો અને સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં વેચાણ કચેરીઓ સાથે, ZCCL પાસે લગભગ 2500 કર્મચારીઓ છે. કંપની તેની મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો ચલાવે છે જે LEED ગોલ્ડ પ્રમાણિત ઈમારત છે. આ બ્રાન્ડ 100થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ અને 1000થી વધુ મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ દ્વારા પ્રીમિયમ ભાવે સમગ્ર ભારતમાં છૂટક વેચાય છે.