CITIIS દ્વારા દેશના 12 શહેરોમાં યોજાઈ રહેલી ફોટોગ્રાફી સ્પર્ધા માટે સુરતમાં યોજાઈ ઇન્ફો મીટ
સુરત: CITIIS દ્વારા દેશના ૧૨ શહેરોમાં યોજાઇ રહેલી ફોટોગ્રાફી સ્પર્ધા અંતર્ગત આજ રોજ સુરત ખાતે ફોટોગ્રાફર માટે સ્પર્ધાની ઈન્ફો મીટ યોજાઈ હતી. આ મીટમાં સુરતના ફોટોગ્રાફર મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો…