વડાપ્રધાન મોદીએ ઉપાડેલું જળસંચયનું બીડું “કેચ ધ રેઇન” રાજસ્થાન, એમપી, બિહારમાં પણ લોકચેતના જગાડશે
રવિવાર 13મી ઓક્ટોબરે સુરતના ઇનડોર સ્ટેડિયમમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં જળસંચય માટે વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ઝૂંબેશનો બીજો તબક્કો આગળ વધારાશે સુરત, 12 ઓક્ટોબર: જનશક્તિ થકી જળશક્તિનો સંચય કરવાની વડાપ્રધાન…