સુરતની મુલાકાતે પહોંચેલી અપકમિંગ હોરર કોમેડી ફિલ્મ ફાટી ને?ની ટીમે ફિલ્મની પડદા પાછળની રસપ્રદ વાતો શેર કરી!
સુરત, 27 જાન્યુઆરી, 2025– દર્શકો જેની આતુરતા રાહ જોઇ રહ્યાં છે તે અકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?ની ટીમ પોતાની સાથે મોજ-મસ્તી અને ઉત્સાહના એક ડોઝસાથે સુરત શહેરની મુલાકાતે પહોંચી…