શાંતિ અને સૂરનું સંગમ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહભેર ઉજવણી
સુરત, 21 જૂન 2025 પ્રાચીન પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાના સુંદર મેલથી સંકલિત, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી એક દિવસના વિશેષ કાર્યક્રમ સાથે ઉત્સાહપૂર્ણ…