પારુલ યુનિવર્સિટીએ “Choose Your Response” પહેલ સાથે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરી, જેમાં 5,000 વિદ્યાર્થીઓએ સમજીવિચારીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લીધો
વર્લ્ડ પીસ ડે 2026 (વિશ્વ શાંતિ દિવસ): ના પ્રસંગે પારુલ યુનિવર્સિટીએ સમગ્ર યુનિવર્સિટી માટે બહોળો અનુભવ આપતી એક્ટિવિટી “Choose Your Response” એટલે કે “તમારો પ્રતિભાવ પસંદ કરો” નું આયોજન કર્યું…
