ગુજરાતની દિકરી રીટા પટેલે યુ.કે.ના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પ્લેયર ઓફ ધ યર જીતી ઇતિહાસ રચ્યો
લંડન : 9 જૂન 2025: ગુજરાતની તેજસ્વી પુત્રી રીટા પટેલે યુ.કે. લંડનના પ્રતિષ્ઠિત બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પલેયર ઓફ ધ યર બનીને ઇતિહાસ રચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ…