Month: November 2022

મોરબી દુર્ઘટનાની પ્રથમ માસિક શ્રદ્ધાંજલી : ઝૂલતા પૂલના મૃતકોને ન્યાય મળે એ માટે મૌન રેલી યોજાઈ; સ્થાનિકોએ શ્રદ્ધાંજલી પાઠવી

આજથી એક મહિના પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022એ મોરબીનો 140થી વધુ વર્ષ જૂનો ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ પર હાજર મોટાભાગના લોકો પાણીમાં ડૂબી ગયા…

વરાછામાં મલ્ટિલેવલ પાર્કિંગમાં દારૂ અને ભાજપના પોસ્ટરો મળ્યા! AAPના અલ્પેશ કથીરિયાની જાણો પ્રતિક્રિયા…

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી રહી છે. એ પહેલા અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં તેમણે ફરિયાદના આધારે મીનીબજાર…

કલર્સ નવો શો લાવે છે “અગ્નિસાક્ષી…એક સમજૌતા”, આમાં એવા લગ્ન બતાવશે જેની એક્સપાયરી ડેટ છે; આશય મિશ્રા અને શિવિકા પાઠક મુખ્ય ભૂમિકા ભજવશે

લગ્ન સમયે લીધેલ પવિત્ર પ્રતિજ્ઞા લગ્નના દિવસે જ તૂટી જાય તો? આ પરિસ્થિતિને ઉકેલવા માટે, કલર્સ અગ્નિસાક્ષી… એક સમજૌતા નામની એક રસપ્રદ પ્રેમકથા લઈને આવે છે. તે લગ્નના અંત સાથે…

મલ્ટી-સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટ્રેલર લૉન્ચ

‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગદર અને સૈરાટ ફિલ્મોનાં નિર્માતા કરે છે ગુજરાતી ફિલ્મ-સૃષ્ટિમાં પ્રવેશ ગુજરાત, નવેમ્બર 2022: ગદર, લંચબૉક્સ, રૂસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, ‘ભગવાન બચાવે’…

ભાગ્યનો રમત જ્યારે બદલશે ચાર જીવન, શું વળાંક લેશે આ અનોખી કહાની

કલર્સ લાવી રહી છે રોચક નવો ફિકશનલ ડ્રામાઃ પ્યાર કે સાત વચન ધરમ પત્ની ~ બાલાજી ટેલિફિલ્મ્સ નિર્મિત આ શોનું પ્રસારણ 28મી નવેમ્બરથી થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે…

સુરતમાં આયોજિત બે દિવસીય ટાઈ કોન્ફરન્સનું સમાપન

અનેક રોકાણકારોએ સુરતના સ્ટાર્ટઅપ માં રસ દાખવ્યો, રોકાણ મળવાની આશા 100 જેટલા ઇન્વેસ્ટરો સામે શહેરના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ-આઇડિયા રજૂ કરાયા દેશના વિખ્યાત આંત્રપ્રિન્યોર સ્પિકર તરીકે હાજર રહ્યા સુરત. સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા…

કલર્સની ઝલક દિખલા જામાં ચોંકાવનારું ડબલ એલિમિનેશન, ટ્રોફી જીતવાની સ્પર્ધા તીવ્ર

જેમ જેમ ફિનાલે નજીક આવે છે તેમ, કલર્સ પર ઝલક દિખલા જા આકર્ષક મનોરંજન અને અદ્ભુત કૃત્યો જોવાનું ચાલુ રાખે છે. ‘બ્લોકબસ્ટર સેમી-ફાઇનલ વીકએન્ડ’માં, આ શોમાં નિયા શર્મા અને નીતિ…

ગૌતમ સિંહ વિગને આ સપ્તાહના અંતે કલર્સના બિગ બોસ 16માંથી બહાર કરવામાં આવ્યો છે

કલર્સના બિગ બોસ 16 પર ‘વીકેન્ડ કા વાર’ વિશાળ ડ્રામા અને મનોરંજન સાથે સમાપ્ત થાય છે. ગયા અઠવાડિયે દબંગના હોસ્ટ સલમાન ખાન સ્પર્ધકોની તેમની વર્તણૂક માટે સખત નિંદા કરે છે.…

વાલ્મિકી પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ ના કલાકારો અમદાવાદની મુલાકાતે

‘ભગવાન બચાવે’ એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ…

સુરત બન્યું કાર કસ્ટમાઇઝેશન નું હબ –  ફિલ્મ શોપી કાર ફેસલિફ્ટ સ્ટુડિયો આવ્યું વેસુ માં

કારની ફેસલિફ્ટ કરતી ફિલ્મ શોપી કંપનીની શાખા હવે વેસુ વિસ્તારમાં કારના મૂળ ભાગોને નુકસાન પહોંચાડ્યા વિના કાર કસ્ટમાઇઝેશનનો અનોખો કોન્સેપ્ટ ઉપલબ્ધ સુરત. કોઈ પણ કંપનીની કાર ખરીદ્યા બાદ વ્યક્તિ ને…