Month: February 2023

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો

SRKKF દ્વારા 70 યુગલોનો સમૂહ લગ્ન ઉજવાયોહીરા ઉધ્યોગના જાણીતા બીઝનેસમેન ગોવિંદકાકાએ 70 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા તથા દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીઓના પિતાનું કરવામાં આવેલ સન્માનગોવિંદકાકાએ 70 દીકરીઓના…

રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી…

રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 30મી આઇપીએ કોંગ્રેસ અને 60માં પેડિકોન અધિવેશનનો કરાવ્યો પ્રારંભ

• ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ મુખ્યમંત્રીશ્રી• ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાં સાકાર કરતા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ…

કોર્પોરેટ જગતના માંધાતાઓની દસ ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટનો મહા મુકાબલો

સ્પોર્ટોનિક્સ દ્વારા “સુરત 20-20 કપ” ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન22મી ફેબ્રુઆરીથી સી. બી.પટેલ ગ્રાઉન્ડ પર શરૂ થનાર ટુર્નામેન્ટનું શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા ના હસ્તે થશે ઉદ્ઘાટનસુરત: આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં બિઝનેસ…

દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ: સીએમએ કહ્યું દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ, દાતા ફારુક પટેલે કહ્યું કે, આ આશ્રમની જવાબદારી મારી

–વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું સપનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરે જોયું અને તે માટે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં નર્મદા નદીના કિનારે 40…

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ

સુરત, ફેબ્રુઆરી, 2023: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ના વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે. ભારતના નાગરિકો વચ્ચે…

18 મી થી ડિંડોલી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

17મી ફેબ્રુઆરીએ શોભાયાત્રા સાથે મોહોત્સવની શરૂઆત થશે અને 19મી એ મહાપ્રસાદનો આયોજન સાથે સમાપન થશે સુરત: મહાશિવરાત્રી ના પવન અવસરે ડિંડોલી કરાડવા રોડ ખાતે સાંઈ વિલા રેસીડેન્સી માં શ્રી સોમેશ્વર…

સોની સબ દ્વારા આઈકોનિક પ્રેમકથા ‘ધ્રુવ તારા- સમય સદી સે પરે’ લોન્ચ કરાઈ

હૃદયસ્પર્શી પારિવારિક શો સાથે દર્શકોનું મનોરંજન કરતાં સોની સબ અજોડ રોમાન્સ ડ્રામા ધ્રુવ તારા- સમય સદી સે પરે લોન્ચ કરવા માટે સુસજ્જ છે. આ પ્રેમકથા ધ્રુવ અને તારાનો પ્રવાસ છે,…

COLORSના રોમેન્ટિક કાલ્પનિક ડ્રામા ‘તેરે ઇશ્ક મે ઘાયલ’માં પ્રતિબંધિત પ્રેમનું નસીબ શોધો

ભારતીય ટેલિવીઝન પર કાલ્પનિક કથા શૈલીમાં અગ્રણી એવી, COLORS ‘તેરે ઇશ્ક મે ઘાયલ’ શિર્ષક વાળી પ્રતિબંધિત પ્રેમની ઝકડી રાખતી નવી વાર્તા લાવા સજ્જ છે. આ સૌપ્રથમ રોમેન્ટિક કાલ્પનિક છે જેનું…