Month: December 2023

ડીએન્ડસી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે એપ્રીસિટીના લોંચ સાથે અમદાવાદમાં વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરી

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. તાજેતરમાં આ ભવ્ય પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન…

કુબેરનગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ ૨૦૨૩ યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય સાથે ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની…

ટેડએક્સ સુરતની નવમી આૃત્તિ 17 ડિસેમ્બરે સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજાશે

સુરત: ટેડએક્સ સુરતની નવમી આવૃત્તિ આગામી 17 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાશે. ટેડએક્સ સુરતે વર્ષ 2015માં તેની પ્રથમ આવૃત્તિનું સફળ આયોજન કર્યાં બાદ નિયમિતરૂપે નાના-મોટા કાર્યક્રમોનું આયોજન…

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

રિડેવલપેન્ટઅમદાવાદનારિયલએસ્ટેટક્ષેત્રનુંચિત્રબદલીશકેછેઃકાર્તિકસોની, સ્વરાગ્રુપ અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો…