પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સફલ કાર્યક્રમ હેઠળ 350 કંપનીઓના ૫000 હજારથી વધુ કર્મચારીઓનું સન્માન
સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને…