વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
સુરત : શરદપૂનમના પાવન અવસરે વેસુ સ્થિત વિજયાલક્ષ્મી હોલમાં પરંપરાગત રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર હોલને શરદપૂનમની થીમ પર સજાવવામાં આવતા ત્યાં પહોંચનાર દરેકને ચાંદની રાત્રિનો અનોખો અનુભવ…