નેચર’સ નિર્વાણ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કલા, મૂલ્યો અને પર્યાવરણિક સમન્વયનું મંત્રમુગ્ધ કરતું ઉત્સવ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાનો ભવ્ય વાર્ષિક કાર્યક્રમ નેચર’સ નિર્વાણ 2025 નું આયોજન સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદ, સર્જનાત્મકતા અને પ્રેરણાથી ભરપૂર વાતાવરણમાં ગર્વપૂર્વક કર્યું. આ અદભૂત કાર્યક્રમ શાળાની સર્વાંગી…
