Month: June 2022

કોરોના સામેની લડાઈમાં અને આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા સહાયક છે.

નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા…

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક…

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો,  72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

ગ્રુપની તમામ શાળાઓનું પરિણામ 100 ટકા જાળવી રાખવાની પરંપરા આગળ વધી સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ…

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે…

પરમાણું ઉર્જાને સમર્થન આપતા યુવા સંગઠનના 3000 લોકોએ શપથ લીધા

સુરત, માલવાવ ગામ લેઉવા પટેલ સમાજના ડો.નીલમ ગોયલે સમાજના 3000 જેટલા લોકોને પરમાણુ ઉર્જા વિષય પર જાગૃતિ અભિયાન દરમિયાન ભાવનગરમાં આવતા મીઠીવીરડી એટોમિક પાવર સ્ટેશન અને સુરતમાં 500 મેગાવોટના સ્માર્ટ…

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી….

ધોરણ 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો સુરત: વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2…

કચ્છના પત્રકારો પત્રકાર એકતા પરિષદ માં જોડાયા

કચ્છના ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ વિસ્તારના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોસિયલ મીડિયા ના પત્રકારોની એકતા અંતર્ગત વરણી કરવામાં આવી છે જેમાં પ્રજાહિત રાષ્ટ્રહિત પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી ચોથી જાગીર તરીકે…

WICCI ની મહિલા સભ્યોની આર્મી ચીફ સાથે મુલાકાત યોજાઈ

WICCI ( વિમેન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્ટ્રીઝ ) એ આજરોજ ૧૩ એપ્રિલના રોજ ગાંધીનગર મુકામે સુરત ચેપ્ટરની મહિલા સભ્યોની ભારતના *આર્મી ચીફ મનોજ નરવણે સાથે મુલાકાતનું આયોજન કર્યું.…

ચેમ્બરની લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત મહિલાઓ માટે મહત્વનો કાર્યક્રમ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સંયુકતપણે ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત શુક્રવાર, તા. ર૭ મે, ર૦રરના રોજ બપોરે ૩ઃ૦૦ કલાકે પિડીયાટ્રિક…

ટ્રેન્ડ્સ ફૂટવેર, ભારતનું સૌથી મોટું ફૂટવેર ડેસ્ટિનેશન હવે મુન્દ્રામાં

મુન્દ્રા : રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી ફૂટવેર સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સ ફુટવેરએ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે.…