Month: August 2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ: બી.એ. અર્થશાસ્ત્રમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી આરવી સુરેન્દ્ર અગ્રવાલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી અગ્રવાલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ગોલ્ડ મેડલ અને બે પારિતોષિકો એનાયત સુરત,બુધવાર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો, પદવીઓ અને…

રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક

વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો…

મહિલા ગુન્હા નિવારણ શાખા અને ઉધના ઝોન ૨ ડીસીપી કાનન દેસાઈ GPS દ્વારા સનરેઝ સ્કૂલ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા .

સુરત : આ કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ ઝોન ૨ ના ડીસીપી શ્રી કાનન દેસાઈ અને મહિલા સેલ ના એસીપી મિનિ જોસેફે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી કાનન દેસાઈએ બાળકો…

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા ૧૨.૦૮.૨૦૨૬ના રોજ ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી’ના કુશળ સંચાલન હેઠળ સ્થપાયેલી સાર્વજનિક યુનિવર્સિટી આ ક્ષેત્રની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે. દર વર્ષે, UGCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા ૧૨મી ઓગસ્ટના રોજ ‘એન્ટી…

ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું

પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત…

ભારતીય વેપાર મહોત્સવ 2026: અજમેરા ફેશનએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય મંચ અપાવ્યો

સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી…

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા…

સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન• ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ• સુરતમાં જ સર્જાશે…

સાર્વજનિક યુનિવર્સિટીએ બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની શરૂઆત કરી

સુરત, 10 ઑગસ્ટ: સાર્વજનિક યુનિવર્સિટીએ લિબરલ આર્ટ્સ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ (SCLA)ની સ્થાપના કરી છે. સાર્વજનિક યુનિવર્સિટીના આ નવા કોલેજમાં મનોવિજ્ઞાન (Psychology) અને…

સનલાઇટ શાળા માં આજે ૮૦ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી શાળા પરિસર માં યોજવામાં આવી હતી.

આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો…