સુરતમાં ગુંજશે નવકાર મંત્રનો મહામંત્ર: 9 એપ્રિલે યોજાશે વિશ્વ શાંતિ માટેનો મહાજાપ
108 દેશોમાં 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય, JITO સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 7:29 થી 9:36 સુધી ભવ્ય આયોજન સુરત. વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે…
