Month: May 2026

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ ધોરણ 12ના ઉત્કૃષ્ટ પરિણામોનું ગૌરવપૂર્ણ ઉજવણી કરી

સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025-26માં ધોરણ 12ના વિદ્યાર્થીઓના શાનદાર પરિણામોને લઈને ગર્વ વ્યક્ત કર્યો છે. વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સ્કૂલનું નામ ગૌરવપૂર્ણ…

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજાયેલી CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સુરત : વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તથા વાલીઓના સહકારથી શાળાએ ફરી એકવાર શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ…

ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ

હઝીરા – સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ…

સુરતના ભેદવાડ વિસ્તારમાં ‘શિવ-ભીમ મહોત્સવ’ અને નવનિર્વાચિત નગરસેવકોનો સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો

સુરત : સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહના રંગે…

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા સાથે “માતૃત્વ ઉત્સવ”યોજાયો

સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃત્વના પ્રેમ, ત્યાગ, શક્તિ અને સ્નેહને માન આપવા માટે “માતૃત્વ ઉત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે માતાઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ…

ડિંડોલીમાં રોઝ બડ્સ સ્કૂલનું ગૌરવ…

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2026 ની બોર્ડ પરીક્ષાના પરિણામો આજે, 4 મે, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા. રોઝ બડ્સ સ્કૂલના કોમર્સ નાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી. બે વિદ્યાર્થીઓએ…

નવદીપ વિદ્યાલય (ગુ.મા.) અને ડીસન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ (અં.મા.), પાંડેસરા નું ઝળ હળતું પરિણામ

ધોરણ : 10 નું પરિણામ હેમંત સંદીપ પાટીલ (ગુ.મા.) PR-87.45 A2 Grade અંશુ સંદીપ પાંડે (અં.મા.) PR – 98.61 A1 Grade અનેગણિત માં – ૧૦૦/૧૦૦વિજ્ઞાન માં – ૧૦૦/૧૦૦સામાજિક વિજ્ઞાન-૧૦૦/૧૦૦ગુણ મેળવેલ…

GSEB ધોરણ 10 અને 12 ના ઉત્કૃષ્ટ પરિણામ – શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ (GSEB શાળા) ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમારા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કઠિન…

Mount Litera Zee School Surat ના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ તા. 1 મે 2026 ના રોજ અદાણી પોર્ટ, હજીરા ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી હતી।

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટ ઓપરેશન્સ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક માળખાની વ્યવહારિક સમજ મેળવી। તેમણે કાર્ગો હેન્ડલિંગ, મોટા જહાજોની કામગીરી અને આધુનિક ટેક્નોલોજીનો નજીકથી અનુભવ કર્યો, જે તેમની શૈક્ષણિક સમજણને વધુ…

પારૂલ યુનિ ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

વડોદરા (ગુજરાત) , 24 એપ્રિલ: વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન…