આનંદ ઓન્કો કેર દ્વારા ‘કેન્સર વોરિયર્સ ગેટ-ટુગેધર’નું આયોજન
કેન્સર સર્વાઇવર્સના સાહસ અને જીવન પ્રત્યેના સંકલ્પની ઉજવણી સાથે કેન્સર જાગૃતિ અને આગામી હોસ્પિટલ અંગે જાહેરાત સુરત: આનંદ ઓન્કો કેર દ્વારા 10 ઓક્ટોબર, 2026ના રોજ અલથાણ-ભટાર કમ્યુનિટી હોલ, સુરત ખાતે…
