સાર્વજનિક યુનિવર્સિટીમાં 5મા સ્થાપના વર્ષ નિમિત્તે નવી પહેલોની શરૂઆત
સુરત: 5મા સ્થાપના વર્ષના ઉજવણી કાર્યક્રમોના ભાગરૂપે, સાર્વજનિક યુનિવર્સિટીએ સર્વાંગી સુખાકારી, સુલભતા અને સમાનતાપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહન આપતી અનેક અર્થપૂર્ણ પહેલોનું આયોજન કર્યું. ઉજવણીના ભાગરૂપે, એસ.યુ. હેલ્થ ક્લબ દ્વારા ટિફેક સેમિનાર…
