Month: October 2026

આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ દ્વારા ‘કોમર્સ મોડ્યુલ એક્ઝિબિશન 2026’નું આયોજન

સુરત : વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખી, તેમને વ્યવહારુ જ્ઞાન અને અનુભવ આધારિત શિક્ષણ સાથે જોડવાના હેતુથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તથા લિયો સ્કૂલ ઓફ સાયન્સ…