શું ખરેખર આર્મી ડ્રેસમાં જવાન છે કે પછી આર્મીના ડ્રેસમા કંપની મા રાખેલ કોન્ટાક્ટર ના ગાર્ડ?
કચ્છમાં સિક્રેટિયો ને આર્મીના ડ્રેસ આપી કંપનીએ ડ્રેસ આપીને દેશદ્રોહી કામ કર્યું ? એવી લોક ચર્ચાઓ વહેવા લાગી કચ્છ ના એસ.પી આઈ.જી. ને વોટસપ દ્રારા ટ્વીટર, યુ.ટુબ દ્રારા મોકલી આપી…
