સુરતની નાની શતરંજ સ્ટાર આરાધ્યા પટાવરીએ ઇતિહાસ રચ્યો, નેશનલ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું
સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડીપીએસ સુરતની ધોરણ ૨ની વિદ્યાર્થીની આરાધ્યા પટાવરીએ શતરંજની રમતમાં પોતાની કુશળતાથી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાત રાજ્ય અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં…
