સુરત –(N.D.L.) નવદીપ વિદ્યાલય, ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ, લીટલ મિલેનિયમ, ગુ. હા. બોર્ડ, પાંડેસરા, નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
અમને જણાવતાં આનંદ થાય છે કે 03 જાન્યુઆરી 2026 એ યોજાયેલા અમારી શાળા ના વાર્ષિક સમારોહ અત્યંત સુંદર અને સફળ રહ્યો. અમારા પ્રતિભાશાળી બાળકો દ્વારા રજૂ થયેલા આકર્ષક નૃત્યો, મધુર…
