Month: January 2026

સ્કોલર ઇંગ્લિશ એકેડમીની પહેલ : સુરતમાં જોવા મળશે ભવિષ્યનું ભારત

‘પ્રિઝ્મા 1.0’માં શાળાના બાળકો રજૂ કરશે સ્ટાર્ટઅપ, તાઈવાનના રોબોટ સાથે થશે સીધી વાતચીત સુરત. ડિજિટલ યુગમાં વધતા ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરથી બાળકોને બહાર કાઢી તેમને મૌલિક વિચાર, ઇનોવેશન અને વ્યવહારુ અનુભવ સાથે…

પરમ વ્હીલ્સ મહહન્દ્રાએ અમદાવાદમાાં XUV 7XO અને XEV 9S લોન્દ્ચ કરી

અમદાવાદ (ગુજરાત) , ૬ જાન્યુઆરી: પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ બુધવારે અમદાવાદમાં મહિન્દ્રાની નવી SUV XUV 7XO અને XEV 9S લોન્ચ કરી. ગ્રાહકો, ઓટોમોબાઈલ રસિકોએ અને મીડિયાના લોકોએ પ્રતિનિધિઓએ પરમ વ્હીલ્સ મહિન્દ્રાના…

સાર્વજનિક યુનિવર્સિટીમાં ખાતે દિવસીય R&D અવેરનેસ અને કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનો યોજાયો

સુરત. સાર્વજનિક યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ (SU-RDC) દ્વારા તારીખ ૫ અને ૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ “R&D Awareness and Capacity Building” વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.…

જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારનીકેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

ગાંધીનગર, ભારત – 8 જાન્યુઆરી, 2026: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર…

“ચમ-ચમતા સુરતમાં ધમ-ધમતું” GLAM સુરત પ્રોપર્ટી શો 2026 9 જાન્યુઆરીથી પ્રારંભ

ક્રેડાઈ (CREDAI) સુરતનો વાયદો: તમારી મિલકતની ગમે તેવી જરૂરિયાત હશે, અહીં “મળી જશે!” સુરત, ગુજરાત – 9 જાન્યુઆરી, 2026 ક્યારેય ન અટકતા અને સતત વિકસતા શહેરની ચમકતી થીમ હેઠળ, કેડાઈ…

સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ‘પ્રિઝ્મા 1.0’માં દેખાયું ભવિષ્યનું ભારત

સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ઇનોવેશન ફેસ્ટમાં બાળકોના સ્ટાર્ટઅપ, AI મોડલ્સ અને તાઈવાનના રોબોટે જમાવ્યું આકર્ષણ. સુરત: ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી…

સુરત લિટરેચર ફેસ્ટિવલ २०२६: મેટ્રો શહેરોની બહાર રાષ્ટ્રીય વિચારોનું મંચ

5rd January 2026: ભારત સ્વતંત્રતાના સો વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સંસ્કૃતિ, શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડાં મેટ્રો શહેરોમાં જ કેન્દ્રિત છે. આવા સંદર્ભમાં, સુરત…

તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે કાર્નિવલના આયોજન સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત

સુરત: 5 જાન્યુઆરી 2026 :તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલે તેના વેલકમ 2026 કાર્નિવલ સાથે નવા વર્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે 3 જાન્યુઆરી 2026 ના રોજ શાળાના કેમ્પસમાં યોજાયેલ એક જીવંત સમુદાય…

IDT નો 15મો Convocation Ceremony અવધ યૂટોપિયા, સુરત માં ભવ્ય રીતે આયોજિત

સુરત: સુરત સ્થિત પ્રીમિયમ ડિઝાઇન સંસ્થાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (IDT) એ પોતાનું 15મું Convocation Ceremony અવધ યૂટોપિયા, સુરત માં ભવ્ય રીતે આયોજિત કર્યું. આ અવસર પર વિવિધ વર્ષોના…

સુરતની નાની શતરંજ સ્ટાર આરાધ્યા પટાવરીએ ઇતિહાસ રચ્યો, નેશનલ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું

સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડીપીએસ સુરતની ધોરણ ૨ની વિદ્યાર્થીની આરાધ્યા પટાવરીએ શતરંજની રમતમાં પોતાની કુશળતાથી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાત રાજ્ય અંડર-૯ ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં…