એએમ/એનએસ ફૂટબૉલ લીગમાં ટેકનિકલ સર્વિસ ટીમનો વિજય
હજીરા-સુરત : આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) ઈન્ડીયાએ ફૂટબૉલ લીગમાં ટેકનિકલ સર્વિસ ટીમ વિજેતા બની છે. શુક્રવારે રમાયેલી ફાયનલમાં વિજેતા ટીમે રોલીંગ-ફીનીશીંગ કરતાં બહેતર દેખાવ કર્યો હતો. હજીરા નંદનિકેતન સેન્ટ્રલ…
