Month: June 2022

આંખો પર પટ્ટી બાંધી દોડ્યા મેરેથોનમાં, અંધજન પાસે નહીં સાથે ઉભા રહેવાનો આપ્યો સંદેશ

પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થા દ્વારા કરાયું અવરોધક મેરેથોનનું આયોજન સુરત: અંધજનો પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યા વિશે સમાજ જાગૃત થાય અને અંધજનો વહારે આવે તેવા ઉદ્દેશ્ય સાથે આજરોજ…

હવે સુરતમાં પણ મળશે આઈ કેર સાથે સંકળાયેલી વર્લ્ડ ક્લાસ સેવાઓ, સેન્ટર ફૉર સાઇટના નવા સેન્ટરનો શુભારંભ

સુરત: 26 જૂન, સૂરતઃ વર્લ્ડ ક્લાસ સેવાઓ માટે જાણીતી સેન્ટર ફૉર સાઇટ ગ્રુપ ઑફ આઈ હોસ્પિટલે આઈ કેરની દિશામાં વધુ એક પગલુ ભર્યું છે. સેન્ટર ફૉર સાઇટે સૂરતમાં પણ હવે…

પ્રવેશોત્વની ઉજવણી ને સ્કૂલના આંગણે કચરાની SRP ચોકી!, શું આવી રીતે ભણશે ગુજરાત?

પ્રતિનિધિ સુરત: રાજ્ય સરકાર નવા શૈક્ષણિક વર્ષમાં ભણતરને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને નવા ભરતી થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને મોટા કાર્યક્રમો કરી રહી છે.…

સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ

-પુત્રવધુએ સાસુમાનાં અગ્નિસંસ્કાર કર્યા તો દેરાણીએ જેઠાણીને લિવરનું દાન કર્યુ -સાસુમાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્રવધુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી -પરિવારે ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો – સવાણી પરિવાર…

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ

મોરબી: મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા…

સુરતની કિરણ હોસ્પિટલના તબીબોએ આ રીતે કર્યું જટીલ ઓપરેશન..

બિહારના નવાદા ગામ નામના દૂરના સ્થળેથી 2.5 વર્ષની બાળકી 2 જૂન 2022ના રોજ શ્રી સોનુ સૂદ ફાઉન્ડેશનની મદદથી કિરણ હોસ્પિટલમાં આવી હતી. અમારા પીડિયાટ્રિક સર્જન – ડૉ મિથુન કે. એન.…

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અમદાવાદ: ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં…

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.…

આંત્રપ્રીન્યોર માટે પ્રોગ્રેસ ક્લબ દ્વારા 4 જૂનના રોજ “સંકલ્પ સે સફલતા” સેમીનારનું આયોજન

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 5: 30 વાગ્યાથી શરૂ થશે સેમિનાર, લાઈફ કોચ અને આધ્યાત્મના સફલ સાર્થી પ.પુ. જ્ઞાનવત્સલ સ્વામી આપશે માર્ગદર્શન સુરત: આંત્રપ્રીન્યોર માટે કામ કરતી સંસ્થા પ્રોગ્રેસ ક્લબ દ્વારા…

પરવટ પાટિયાની નોબલ પબ્લિક સ્કૂલના 16 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો

50 વિદ્યાર્થીઓએ પણ A -2 ગ્રેડ માં સ્થાન પામ્યા સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરતના પરવત પાટિયા વિસ્તારમાં આવેલી…