Month: July 2022

ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત, 22 જુલાઇ, 2022: આજે જાહેર થયેલાં ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ- સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવતા શાળાને ગર્વ અપાવ્યું છે. શાળાના કુલ 259 વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ…

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર…

ડુમસ રોડ સ્થિત સ્કોલર ઇંગ્લિશ એકેડમી નો 100% પરિણામ

12મા સાયન્સ અને કોમર્સનું 100% અને 10માનું પણ 100% પરિણામ આવ્યું છે. 12 સાયન્સમાં કેરવી બિમલકુમાર ના 99% આવ્યા, રાજેશ ગઢીવાલા ના 98.6% અને અનુજ શાહ ના 97.6% આવ્યા. ઘણા…

ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત: આજે જાહેર થયેલાં ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષાના પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાને ગર્વ અપાવ્યો છે. શાળાના કુલ 317 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને…

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ…

દિલ્હીમાં બનશે ભારત માતાની મૂર્તિ, માટી અને પાણી કૃષિ રાજ્યમંત્રીએ કર્યા અર્પણ

સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. મંત્રીએ આ…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું 

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ…

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મૂર્મુ ને સમર્થન માટે સોનિયા ગાંધી અને મમતા બેનરજીને સુરતની અપીલ

સુરતની 13 વર્ષીય ભાવિકા માહેશ્વરીએ દ્રોપદી મુર્મુ પર સંકલન કરી પુસ્તક બનાવી સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી સુરત: આગામી દિવસોમાં ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે…

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022ના આયોજન માટે હાથ મિલાવ્યા

સુરત: શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), છેલ્લાં 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે કામ કરી રહ્યું છે. કોવિડ દરમિયાન, નબળાં વર્ગના ઘણા પરિવારોએ કાં તો તેમના કમાવનાર…

વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022 યોજાયો

સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના અનેક નાના મોટા શહેરોમાંથી બાળકોએ લીધો હતો ભાગ સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022નું આયોજન કરવામાં આવ્યું…