કલર્સની ‘જુનુનિયત’ તેના ‘ધમાકેદાર શાદી સપ્તાહ’ સાથે દર્શકોને આશ્ચર્યજનક રોલર-કોસ્ટર રાઈડ પર લઈ જાય છે
કલર્સની ‘જુનુનિયત’ને તેની પ્રેમ, સંગીત અને આકાંક્ષાઓની ઉત્કૃષ્ટ વાર્તા માટે દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. લોકપ્રિય શો હવે ‘ધમકેદાર શાદી સપ્તાહ’ નામના વિશાળ માઈલસ્ટોન તરફ આગળ વધી રહ્યો છે!…
