ગ્લોબલ પૉપ સ્ટાર પૂર્વા મંત્રી અંકલેશ્વર નવરાત્રિમાં ગરબા અને બોલિવૂડ હિટ્સ સાથે ધૂમ મચાવશે
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.…
