ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા 31મી મેના રોજ “ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ” વિષય પર સંગોષ્ઠિનું આયોજન
મુખ્ય વકતા તરીકે શ્રી વિનયભાઈ પત્રાલે અને મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે સુરત. દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર…
