સુરતમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયાના બે દિવસીય ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ’નું સમાપન
પાણી બચાવવા ઘર-ઓફિસમાં રેન વોટર હાર્વેસ્ટિંગ અપનાવો: સી.આર. પાટીલ સુરત. શહેરના સુરત મેરિયટ હોટેલમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મંચ બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)નું શનિવારે સમાપન…
