સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ‘પ્રિઝ્મા 1.0’માં દેખાયું ભવિષ્યનું ભારત
સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ઇનોવેશન ફેસ્ટમાં બાળકોના સ્ટાર્ટઅપ, AI મોડલ્સ અને તાઈવાનના રોબોટે જમાવ્યું આકર્ષણ. સુરત: ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી…
