ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સુરતમાં યોજાયું, શહેરની 300 પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહી
ઉધના – મગદલ્લા રોડ સ્થિત રેઈનબો રિસોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હાજર રહી સુરત. બોલીવુડની આગામી ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સોમવારે…