સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પ
મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પનું આયોજન સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા JCI સુરત મેટ્રો શક્તિના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 9મી સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી સાંજે 4:00…