પિતા વિહોણી ૧૩૩ “કોયલડી” દીકરીઓના ૨૦-૨૧ ડિસેમ્બરે લગ્ન
સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે • લગ્ન સમારોહના પ્રથમ દિવસ ૨૦ ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય થશે • વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર અને દીકરીના લાગણીસભર…
