શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડને ક્રેડાઈ એવોર્ડ, સુરતના રિયલ એસ્ટેટ માટે ગૌરવનો ક્ષણ
સુરત (ગુજરાત) , 31 ડિસેમ્બર: સુરત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. શહેરનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડએ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવીને ક્રેડાઈ રિયલ એસ્ટેટ એક્સેલન્સ એવોર્ડ–2025 પ્રાપ્ત…
