Tag: Surat

‘દિવ્યાંગોને ભેટ નહીં, મંચ આપવાની જરૂર’ – ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ…

સાર્વજનિક યુનિવર્સિટીમાં ચોથો પદવીદાન સમારોહ યોજાયો, 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત

IIFTના વાઇસ ચાન્સેલર પ્રો. રાકેશ મોહન જોશી અને નિવૃત્ત ન્યાયમૂર્તિ રવિ આર. ત્રિપાઠીએ પદવીદાન to સમારોહની શોભા વધારી સુરત: ગુણવત્તાપૂર્ણ તથા સસ્તું શિક્ષણ આપતી જાહેર શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતી સાર્વજનિક…

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર…

લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન

ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ…

સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના

સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર…

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડની પરીક્ષાના 100% પરિણામોની ઉજવણી કરે છે

વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલને શૈક્ષણિક સત્ર 2023-2024 માટે ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓમાં અસાધારણ સિદ્ધિ જાહેર કરવામાં ગર્વ છે. ધોરણ 12 માં, વિજ્ઞાન અને વાણિજ્ય બંને પ્રવાહોએ નોંધપાત્ર…